ચંદ્રયાન-3 લેન્ડિંગ લઈને તમામ ભારતીયોમાં ઉત્સુકતા છે. સમગ્ર દેશમાં ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાથે જ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે છે.પરંતુ ત્યાંથી વર્ચ્યુઅલ પણ કાર્યકર્મમાં હાજરી આપશે.