શિક્ષણ મંત્રાલયે કહ્યું કે બોર્ડની પરીક્ષાનું આયોજન હવે વર્ષમાં બે વખત કરાશે.ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓએ બે ભાષામાં અભ્યાસ કરવાનો રહેશે.તેમાંથી એક ભાષા ભારતીય હોવી જરૂરી 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.