અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણી સહિત સ્વીટ માર્ટમાં દરોડા પાડવામાં આવ્યા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા મીઠાઇ સહિત અનેક વાનગીઓના સેમ્પલ લેવામાં આવ્યા.તહેવારોમાં સિઝન શરૂ થઈ હોવાને ખાસ ચેકિંગ હાથ ધરાયુ મીઠાઇ ફરસાણ વધારે ખરીદી થતી હોવાને બદલે ચેકિંગ કાર્યવાહી વધારી.