મહુવા તાલુકાના મોણપર ગામની વાડી વિસ્તારમાં શિક્ષકની ઘોર બેદરકારી આવી સામે. વાડી વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક સ્કૂલના એક શિક્ષક સ્કુલ માં બાળકોને શિક્ષણ આપવા દારૂ પીને આવતા હોવાની સૂત્રો દ્વારા માહિતી આવી અગાઉ પણ આ શિક્ષકને એકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે ફરી એકવાર શિક્ષકની કરતૂતો આવી સામે.