આજે રાષ્ટ્રીય ખેલ દિવસ છે.આ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે.
ભારતમાં સૌપ્રથમ વાર 2012માં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તે જ વર્ષે રાષ્ટ્રીય રમત દિવસને રાષ્ટ્રીય દિવસોની યાદીમાં ઉમેરવામાં આવ્યો.મેજર ધ્યાનંદ ચંદ 29 ઓગસ્ટ, 1905ના રોજ અમદાવાદ ખાતે જન્મ થયો ધ્યાનચંદ વિશ્વના એક દુર્લભ,શ્રેષ્ઠ હોકી ખેલાડી હતા.તેમના જન્મદિવસને દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને રમત-ગમતના મહત્વ વિશે જાગૃત કરવાનો છે.અને રોજિંદા જીવનમાં શારીરિક રીતે સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરે છે.