2024ની લોકસભા ચુંટણી પહેલા મોટી જાહેરાત કરવામાં આવી કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો.