ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે.દેશના કેટલાક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે.બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે.મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે.ગુજરાતમાં વરસાદી સિસ્ટમ 10 થી 14 સપ્ટેમ્બરમાં સરબી સમુદ્રમાં બનશે.