બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે.વરસાદ ખેચાવાથી ખેડૂતોને હાલત કફોડી બની મગફળી,બાજરી,ગવાર ઘાસચારો સહિત અંદાજિત 4 લાખ હેકટરમાં પાકનું વાવેતર કરાતા વરસાદ ખેચાતા ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.