ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,પોરબંદર,ગીરસોમનાથ,બોટાદ,મોરબી જિલ્લાના ખેડૂતોને પાક બચાવવા માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો.