ધારાસભ્ય કોને કહેવાય તે સમજવું હોય તો 40 વર્ષ પહેલાના ભૂતકાળમાં જવું પડે કોડીનાર તાલુકાએ એક એક કર્મઠ વ્યક્તિ ગુમાવ્યો છે. જેણે ખાંડ ઉદ્યોગમાં ડાયરેક્ટર તરીકે પણ વર્ષો સુધી સેવા આપી હતી પ્રતાપસિંહ એભલભાઈ મોરીનું દુ:ખદ અવસાન થતાં પ્રભુ તેમના આત્મા ને શાંતિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના.