રાજકારણમાં INDIA શબ્દ ચર્ચાસ્પદ છે.લોકસભા ચુંટણી પહેલા ભાજપના NDA ગઠબંધન સામે વિપક્ષોએ INDIA નામથી નવું ગઠબંધન બનાવ્યું.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી કહ્યું કે આપણે બધા INDIA શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરીએ ભારત બોલવાનું શરૂ કરવું જોઈએ મોહન ભાગવતજીએ વધુમાં વધુ કહ્યું કે અગ્રેજી જાણતા વ્યક્તિ સાથેની વાતચીત દરમિયાન INDIA શબ્દ બોલાઇ જતો હોય છે.આપણે તેની ચિંત્તા છોડીને આપણા દેશ માટે ભારત શબ્દ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ.