રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂ.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કેથલેબ અને 25 ઇલેક્ટ્રીક બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર કચ્છની પ્રથમ લેબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી દર્દીઓને રાહતદર સારવાર પ્રાપ્ત થશે.