રાજ્યમાં વરસાદને લઈ ફરી સારા સમાચાર સામે આવ્યા છે.6 થી 12 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં મોટાભાગમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.બંગાળમાં ઉપમહાસાગરમાં લો પ્રેશર સર્જાતાં વરસાદ 5 અને 6 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.