આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થશે,12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી,10 થી 14 સપ્ટેમ્બરમાં આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે,14 સપ્ટેબરથી બંગાળના ઉપસાગર એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા જણાવી.