આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે,સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે,આજે બેઠકમાં આગામી વિધાનસભા સત્ર અંગે વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે.મધ્ય ગુજરાતમાં નર્મદાના પાણી ખેચી માયે આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.