સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ સી આર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે નવા નેતાઓની પસંદગી કરાશે તેમજ નો રિપીટ થિયરી મુજબ નિયુક્તિ કરાશે.90.5 ટકા સીટ જીત્યા છે નવા લોકોને તક મળે તે માટે નિર્ણય કર્યો.