વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોકાર્તાના પ્રવાસ બાદ પરત નવી દિલ્હી પહોંચી ગયા છે.તેઓ G 20 સમિટ પર ધ્યાન કેન્દ્રિત કરશે
તે વચ્ચે હવે G20 સમિટમાં મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથે જણાવ્યુ કે “મને લાગે છે કે આનાથી વધુ સારી થીમ ન હોઈ શકે જે ભારતે પસંદ કરી છે -એક પૃથ્વી,એક કુટુંબ અને એક ભવિષ્ય.””મને લાગે છે કે જ્યારે આપણે આબોહવા પરિવર્તનની અસરને જોઈએ છીએ ત્યારે તે વધુ સુસંગત બને છે કારણ કે દેશ જે કરે છે તેની અસર માત્ર તે દેશ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર પડે છે.મને એ જોઈને આનંદ થાય છે કે ભારતે ખૂબ જ સમાવિષ્ટ અભિગમ અપનાવ્યો છે અને દરેકને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે.”