ગુજરાતમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છતાં સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો નહીં પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી મેઘ મહેર ઉતરી રહી છે.છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહેતા ખેડૂતો વરસાદના આગમનથી ખુશી જોવા મળી રહી છે.અમરેલી જિલ્લાઓમાં આસપાસ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું.