G20 શિખર સંમેલનનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું.આ કાર્યક્રમને માત્ર સફળ જ નહી પણ ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.કોણાર્ક ચક્ર 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1 ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું.આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન,સભ્યતા સ્થાપત્યની શ્રેષ્ઠતાનું પ્રતિક છે.કોણાર્ક પરિભ્રમણ સમય કાલચક્ર સાથે પ્રગતિ અને સતત પરિવર્તનનું પ્રતિક છે.