હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે. ઓકટોબર મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા 10 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા 12 સપ્ટેમ્બર બાદ 27 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.