18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા.જેના કારણે કેટલીક નદીઓમાં હળવું પૂર આવી શકે છે.દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે મધ્યમ વરસાદની શક્યતા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.