આફ્રિકાના દેશ લિબિયામાં વાવાઝોડા અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. સાયક્લોન ડેનિયલને કારણે લિબિયામાં વિનાશક પૂર આવ્યું છે.જેના કારણે 2000 થી વધુ લોકોના મોત થયા.સૌથી વધુ વિનાશ પૂર્વીય ક્ષેત્રમાં થયો.ઘણા લોકો પાણીમાં તણાઇ ગયા.અનેક હજારો લોકો લાપતા.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.