અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે.અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ,મેલરીયાના કેસમાં વધારો થયો છે.હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના કેસ 218 કેસ નોંધાયા છે.