કેરળમાં કોઝિકોડમાં નિપાહ વાયરસના અત્યાર સુધીમાં 4 કેસ આવ્યા જેમાં બે લોકોના મોત થયા.ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.7 પંચાયતોમાં બધા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, આંગનવાડી કેન્દ્ર, બેંક સરકારી સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપ્યો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.