ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર,નર્મદા,ડાંગમાં વરસાદ પડી શકે છે.17 સપ્ટેમ્બરના રોજ આણંદ,પંચમહાલ,દાહોદ,તાપીમાં વરસાદ પડે તેવી સંભાવના 18 સપ્ટેમ્બરના રોજ અમરેલી,અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી.