અનંતનાગમાં બુધવારે 13 સપ્ટેમ્બરના રોજ આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલ ચંદીગઢના કર્નલ મનપ્રીત સિંહનું આજે તેમના ગામ ભડૌજિયામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.સૈન્ય સમ્માનની સાથે કર્નલને આખરી વિદાય આપવામાં આવી 6 વર્ષના પુત્રએ સૈનિકના વર્દીમાં પોતાના પિતાને શ્રદ્ધાજંલિ આપી.