ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.17 સપ્ટેમ્બર છોટાઉદેપુર,ભરૂચ,સુરત,દમણ,દાદરા નગર હવેલી,બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી,અમદાવાદમાં વરસાદ પડી શકે છે.18 સપ્ટેમ્બર સુરેન્દ્રનગર,મોરબી,બોટાદ,પાટણ,નવસારી વરસાદ પડી શકે છે.19 સપ્ટેમ્બરના રોજ કચ્છ અને દ્વારકા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે હવામાનની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી.