ઉનાળામાં ગુજરાતવાસીઓને સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહી પડે ગુજરાતની જીવાદોરી સમાન સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર છલોછલ થયો છે.મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા.