હવામાન વિભાગે વરસાદની મોટી આગાહી કરવામાં આવી,કચ્છ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી,હવામાન વિભાગે કચ્છ,મોરબીમાં રેડ એલર્ટ જાહેર કરાયું ,જામનગર,પોરબંદર,દ્વારકા,રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું,સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના યલો એલર્ટ આપવામાં આવ્યું.