ઉપરવાસમાંથી 2 લાખ 4 હજાર ક્યુસેક પાણીની આવક થઈ જેની સામે 10 લાખ 9 હજાર જાવક છે, નર્મદા ડેમની સપાટી 138.60 મીટરે પહોંચી ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 8 સેમીનો ઘટાડો નોંધાયો.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.