ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદ વરસી શકે છે,ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, 4 થી 12 ઓકટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિ.મીની ઝડપે વાવાઝોડુ આવશે,ગુજરાતમાં વરસાદી સિસ્ટમ લાવી શકે છે, આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે,27,28 સપ્ટેમ્બર સુધીમાં ભાગો વરસાદ આવી શકે છે, સૌરાષ્ટ્ર,કચ્છમાં વરસાદ વરસી શકે છે.