દેશભરમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી સમગ્ર દેશમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે,નાગપુરમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર 5 ફૂટ પાણી ભરાયા NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરી કરી રહી છે,અત્યાર સુધીમાં લગભગ 500 લોકોને બચાવી લેવામાં આવ્યા છે,આજે પણ નાગપુર સહિત મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું.