જામનગરમાં છાસવાલા શોપની આઇસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો,તાત્કાલિક ધોરણે છાસવાલા કસ્ટમર કેર નંબર પર વાત કરી કસ્ટમર કેર દ્વારા ગ્રાહકને અભદ્ર ભાષામાં જવાબ આપ્યાનું આક્ષેપ થયો,બીજી બાજુ જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ચેકિંગ કરતાં ફ્રિજમાંથી વંદા મળી આવતા જેણે લઈ તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરવામાં આવ્યું.