દાહોદમાં ફૂકાયેલા વાવાઝોડાથી 100 થી વધુ મકાનોને ભારે નુકશાન થયું,કુલ રૂ.300 જેટલા મકાનોમાં નુકશાન થયું, ખેડૂતોના મકાઇ,બાજરી જેવા ઊભા પાકોમાં પણ વ્યપક નુકશાન થયું,સંખ્યાબંધ વીજપોલ તેમજ ટ્રાન્સફૉર્મરને પણ નુકશાન થયું,24 કલાક કરતાં વધારે સમયથી વીજળી ડૂલ થતાં ગ્રામજનોની હાલાકી.