ખેડૂતના આંદોલન લઈ અસરગ્રસ્ત રેલ્વે સેવાઓ પર ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ કહ્યું કે પંજાબમાં ફિરોઝપુર ડિવિઝનમાં 14 અને અંબાલા ડિવિઝનમાં 4 જગ્યાએ વિરોધ કરી રહ્યા છે,જેના કારણે ટ્રેન વ્યવહારમાં ટાઈમ ટેબલ ખોરવાઇ જવાથી 3 દિવસથી હડતાળને લઈ 90 મેલ એક્સપ્રેસ ટ્રેનો 150 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી.