પશ્ચિમ રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે,અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 200 થી વધુ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે,કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતીથી ઊપડતી ટ્રેનોના સમયમાં 5,10 મિનિટ સમયમાં ફેરફાર કારવામાં આવ્યો છે,પશ્ચિમ રેલ્વે દ્વારા જાહેર કરાયેલ નવું સમયપત્રક 1 ઓકટોબર 2023 થી લાગુ પડશે.