ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં કારનામાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખીને કરાઈ જાણ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આરોપ,ધારાસભ્ય અને તેમના સાગરીતો દ્વારા પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના આરોપ લાગતા પાટણ જીલ્લાનું રાજકારણ ગરમાયુ,લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો દ્વારા પાર્ટીની બદનામી થતી હોય પાર્ટી પાસે તપાસની કરાઈ માંગ.