રાજ્યમાં દશેરા પહેલા કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ થાય તેવી શક્યતા,દશેરા પહેલા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે,13,14 ઓકટોબરના રોજ વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરવામાં આવી,પાંચ ઓકટોબર સુધી ગરમીનો માહોલ રહેશે,17 ઓક્ટોબરથી દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદી આગાહી કરવામાં આવી.