ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી,ઉત્તર છત્તીસગઢ ઓડિશા,પશ્ચિમ બંગાળ,સિક્કિમ,પશ્ચિમ આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કારવામાં આવી,ઉત્તર પ્રદેશ,ગોવા,કોસ્ટલ,કર્ણાટક,આંધ્રપ્રદેશ,તમિલનાડુના મધ્યપ્રદેશમાં ઓછા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વરસાદની આગાહી કરવામાં આવી.