વર્લ્ડ કપ 2023 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ સહિત 5 મેચો રમાશે,વાહન પાર્કિંગ માટે ટુ વ્હીલકર માટે રૂ.100,ફોર વ્હીલકર માટે રૂ.250 ચાર્જ ચૂકવવાનો રહેશે,પાર્કિંગ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે,વાહનચાલકો Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુકિંગ કરાવી શકશો,નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા,15 પાર્કિંગ પ્લોટમાં 15,000 ટુ વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલકર પાર્ક કરી શકાશે.