સુરત શહેરમાં ઘણા સમયથી પાણીજન્ય રોગચાળો વિકર્યો હતો જેમાં સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત નિપજ્યાં,સુરતમાં ડેન્ગ્યુના કારણે વિધાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું.બીજી બાજુ 32 વર્ષિય યુવાનને ઝાડા ઉલ્ટીના કારણે યુવાનને તબિયત બગડતા હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું,રોગચાળાના સિઝનમાં વાઇરલ ફીવરના કેસોની સંખ્યામાં 1200 કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યા છે.