ચોમાસા બાદ ડબલ વાતાવરણમાં અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કેસમાં આંકડો 708 પહોંચ્યો,મેલેરિયાના 148 કેસો નોંધાયા,ઝેરી મેલેરિયાના 22 કેસો ,ચિકન ગુનીયાના 12 કેસો,પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલ્ટીના 484 કેસ,કમળાના 192 કેસ,ખાનગી હોસ્પિટલમાં વાઇરલ ફીવરના કેસોમાં વધારો થયો,જ્યારે કોલેરાના કેસોમાં પણ વધારો થયો.