મહારાષ્ટ્રના નાંદેડ ઔરંગાબાદ હવે નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયા,મરાઠવાડના નંદેડમાં ડૉ.શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નિપજ્યાં, 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે સાત લોકોના મૃત્યુ થયા,48 કલાકમાં મૃત્યુની કુલ સંખ્યા 31 થઈ પહોંચી.