આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સરકારી હોસ્પિટલની સ્થિતિ અંગે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે,21 જેટલા અલગ અલગ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી, હોસ્પિટલોમાં રખડતાં પશુઓ,બેડ,સ્વચ્છતા,દર્દીઓની ફરિયાદો વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.