રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતાં લાગ્યા છે,જેમાં નવરાત્રી પર્વને પગલે જિલ્લા કલેકટરે નવરાત્રીના આયોજકો સાથે બેઠક બોલાવી જેમાં નવરાત્રીના રાસોત્સવના ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ આપવામાં આવ્યો,ખેલૈયાઓને ગરબા રમવા પહેલા વોર્મઅપ કરવું જોઈએ,આયોજકોએ સતત 2 કલાક ખેલૈયાઓને ન ગરબા રમાડવા જોઈએ આયોજકોને ડૉક્ટરોના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી,આયોજકોની અને તેમની ટીમને IMA ડોકટરો CPRની ટ્રેનીગ આપશે.