જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર નિકળેશે જેમાં ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા છે,રદ થયેલ ઉમેદવારોના ફ્રીના રૂપિયા પરત આપવામાં આવશે,ત્યારે 9454 ઉમેદવારોના ફ્રી પેટે રૂ.22 લાખ કરતા વધુની ઉમેદવારોને પરત આપવામાં આવશે,રદ થયેલ ઉમેદવારોના ખાતામાં 15 દિવસમાં જ જમાં થશે,ઉમેદવારોએ નાણા મેળવવા પરત બેંકણી વિગત આપવાની રહેશે.