અમદાવાદ શહેરમાં છેલ્લા 8 દિવસમાં ડેન્ગ્યુના 110 કેસ પોઝિટિવ કેસ નોંધાયા,ડેન્ગ્યુના આંકડાના કેસોમાં વધતા 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં,વરસાદ બાદ શહેરોમાં અનેક જગ્યાએ ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ વધતા ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો,જેને લઈ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરોમાં દવા છટકાવની કામગીરી શરૂ હાથ ધરી.