અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતી ગ્રીન નેટ સેફટી નેટ વિના ધમધમતી બાંધકામ સાઇટો સામે સતત બીજા દિવસે AMC દ્વારા કાર્યવાહી યથાવત,બીજા દિવસે 25 કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવામાં આવી,બાંધકામના નિયમોનું પાલન ન કરતાં નોટિશ બાદ કડક કાર્યવાહી કરવામાં આવી,AMC દ્વારા જગતપુર,સાયન્સ સીટી રોડ,શીલજ,એસજી હાઇવે,ઉજાલા સર્કલ,સરખેજ,મક્તમપુરા,હંસપુરા,મૂઢીયા,નરોડામાં સાઇટો સીલ કરવામાં આવી છે.