ભગવાન કાળિયા ઠાકોર શામળાજીના ભગવાનના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરે પહોંચતા શરદ પૂર્ણિમાને લઈ શામળાજી મંદિરમાં સાંજે 6 કલાકથી દરવાજા બંધ કરવામાં આવશે,શયન આરતી ગ્રહણને લઈ વહેલી આરતી કરવામાં આવશે,શામળાજી મંદિરમાં શરદ પૂર્ણિમાએ ભક્તોએ ભીડ મોટી સંખ્યામાં ઉમટી.