વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 30 ઓક્ટેબરે મહેસાણાથી 5941 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેનો લાભ સાત જિલ્લાઓને મળશે. જેમાં નાગરિકોને ભારતીય રેલવે સહિત રાજ્ય સરકારના પાંચ વિભાગોના વિકાસકાર્યોની ભેટ મળશે.
પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા છે. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા. આજે પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા છે. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે.
પીએમ મોદીએ તેમના પ્રવાસની શરૂઆતમાં જ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિના દિવસે એટલે 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.